Prakash Gohil is a bhajanik from Gujarat. Who has made a name in the world of very nice bhajan at that young age. He has mesmerized people by singing bhajans in his melodious voice. So are the hymns sung by him. The MP3 files of all those bhajans are very neatly stored and placed on this website. You can download it anytime.
ગુજરાતના એક ભજનીક એટલે પ્રકાશ ગોહિલ. જેઓ એ નાની ઉંમરમાં ખૂબ જ સરસ ભજનની દુનિયામાં નામ કરેલું છે. તેમને પોતાના સુરીલા સ્વરમાં ભજનો ગાયને લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તો તેમના દ્વારા ગવાયેલા જે ભજનો છે. એ તમામ ભજનોની એમપી3 ફાઈલ્સ આ વેબસાઈટ ઉપર ખૂબ જ સરસ રીતે સંગ્રહ કરીને મૂકવામાં આવેલી છે. તમે તેને ગમે ત્યારે ડાઉનલોડ કરી શકો છો.