Bhagwati Goswami is one of the most classical bhajans of Gujarat. he has sung numerous bhajans. MP3 of his bhajans are very well placed here on this website. different stage programs as well as bhajans sung anywhere will be easily available here with a beautiful collection of bhajans you like. Then you can download any bhajan with a single click from here.
ભગવતી ગોસ્વામી એટલે ગુજરાતના ખૂબજ સારા ક્લાસિકલ ભજનીક. તેઓ દ્વારા અસંખ્ય ભજનો ગવાયેલા છે. ત્યારે તેમના ગવાયેલા ભજનોની એમપી3 અહીં ખૂબ જ સારી રીતે આ વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલી છે. જુદા જુદા સ્ટેજ પ્રોગ્રામ તેમજ ક્યાંય પણ ગવાયેલા ભજનો તમને અહીંથી સરળતાથી ઉપલબ્ધ થશે, તેનો સુંદર સંગ્રહ કરીને તમે ગમે ત્યારે અહીંથી એક જ ક્લિકથી કોઈપણ ભજન ડાઉનલોડ કરી શકો છો.
1 . LILO LIMBADO NE LILA RUKHADIYA – લીલો લિમડોને લીલા રૂખડીયા