Rekha Rathore is a famous folk singer of Gujarat. Many bhajans have been sung in her voice. Here is a collection of MP3 files of bhajans of such artists which you can easily download.
રેખા રાઠોડ એટલે ગુજરાતનાં એક નામાંકિત સંતવાણી અને લોકડાયરાનાં કલાકાર.તેમનાં સ્વરમાં અસંખ્ય ભજન , લોકગીતો ,તેમજ ગુજરાતનાં લોકસાહિત્યને શોભે તેવી રીતે ગવાયેલું છે. તેમાંનાં ઘણાં બધા ભજનો અંહી આપવામાં આવેલાં છે જેને આપ આસાનીથી ડાઉનલૉડ કરી શકો છો.